Namo Laxmi Yojana 2024

Namo Laxmi Yojana 2024 : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ ફેબ્રુઆરી ના શરૂઆતમાં ગુજરાત બજેટ 2024-25 જાહેર કરવામાં આવ્યુ હતું. આ બજેટમાં ગુજરાત ની તમામ દીકરી માટેની એક નવી યોજના જાહેર કરવામાં આવી, જેનું નામ નમો લક્ષ્મી યોજના 2024. આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Namo Laxmi Yojana 2024

યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના 2024
યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા
ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર ની સહાય
ધોરણ-11 અને 12 માટે  વાર્ષિક 15 હજારની સહાય
ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી 50 હજારની સહાય
કઈ શાળાની વિદ્યાર્થિનીઓને લાભ મળશે?  બધાને લાભ મળશે 
કેટલી દીકરીઓને મળશે સહાય 10 લાખ વિદ્યાર્થીનીઓને
ઓફિશિયલ વેબસાઈટ https://cmogujarat.gov.in/

નમો લક્ષ્મી યોજના 2024નો હેતુ

ગુજરાત રાજ્યની 10 લાખ વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે.

આ પણ વાંચો: ફ્રી સિલાઇ મશીન યોજના ફોર્મ ગુજરાત ૨૦૨૪-૨૫

નમો લક્ષ્મી યોજના 2024

નાણામંત્રી કનુ દેસાઈએ દીકરીઓના અભ્યાસ માટે આ બે યોજનાની જાહેરાત કરવામાં આવી જેમ ‘નમો લક્ષ્મી યોજના’ અને ‘નમો સરસ્વતી યોજના છે. આ યોજના થકી ગરીબ, મધ્યમવર્ગ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.

નમો લક્ષ્મી યોજનામાં કોને લાભ મળશે?

  • આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે

નમો લક્ષ્મી યોજના 2024 માં આવક મર્યાદા કેટલી છે?

  • વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.

નમો લક્ષ્મી યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • સરનામાનો પુરાવો
  • આવકનો દાખલો
  • શાળાનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક

Gujarat Sewa Educational Website where you will be able to find details about various Jobs on different categories, Results, Syllabus, Government Schemes and much more.

6 thoughts on “Namo Laxmi Yojana 2024”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!