ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જામનગરની સીટ પર સૌની નજર છે
જામનગરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા મેદાનમાં ઉતર્યા છે
રિવાબા જાડેજાએ પોતાના ઉમેદવારી પત્રમાં કુલ સંપત્તિ વિશે જણાવ્યું છે
રિવાબા અને રવિન્દ્ર જાડેજાની પાસે 97 કરોડથી વધુની સંપત્તિ છે
રિવાબા પાસે અંદાજે 1 કરોડના ધરેણા છે
સંપત્તિમાં જમીન,પ્લોટ અને ઘર પણ છે
રિવાબાએ 2021-22માં 18.56 કરોડની આવક દેખાડી છે
રવિન્દ્ર જાડેજાના નામ પર કુલ 3 લગ્ઝરી ગાડી છે
Learn more