વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર સતત ચૂંટણી પ્રચાર પર
આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી
PM MODI સભા પહેલા કાંકરેજમાં ઓગડનાથ જી મંદિરની મુલાકાત લીધી
પહેલા તબક્કાના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્યો : PM મોદી
સભા પહેલા પીએમ મોદીએ કાંકરેજમાં આવેલા ઓગડનાથ મંદિરમાં શીશ નમાવ્યું
ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયુ છે
બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે
Learn more