એજયુકેશનલ ફૂલ ફોર્મ

એજયુકેશનલ ફૂલ ફોર્મ પૂરા નામ  વિશે જાણીએ જે આપને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે.

BY GUJARATSEWA.IN

DIKSHA નું પૂરું નામ જણાવો. DIKSHA નું પૂરું : Digital Infrastructure for Knowledge Sharing

NIOS નું પૂરું નામ જણાવો. National Institute of Open Schooling

UDISE નું ફૂલ ફોર્મ જણાવો. Unified District Information System for Education

SQAAF નું ફૂલ ફોર્મ શું છે ? સ્કૂલ ક્વોલીટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક

NPST નું પૂરું નામ જણાવો. નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડડર્સ ફોર ટીચર્સ

ODL નું ફૂલ ફોર્મ જણાવો Open and Distance Learning

NRF નું ફૂલ ફોર્મ શું છે ? National Research Foundation

DIET નું પૂરું નામ જણાવો District Institute of Education and Training

PTR નું ફૂલ ફોર્મ જણાવો. પ્યુપીલ ટીચર રેશિયો

ECCE નું ફૂલ ફોર્મ જણાવો. Early Childhood Care and Education

આવા વધુ EDUCATIONAL FULL FORM વિષે જાણવા નીચે કિલક કરો અને રિજનિંગ , જનરલ નોલેજ ક્વિઝ , કરંટ અફેર્સ  ઓનલાઈન સર્ટિફિકેટ ક્વિઝ પણ આપો. નીચે ક્લિક કરી.

GUJARATSEWA.IN