UGVCL Recruitment 2023, UGVCL bharti, notification, government jobs : ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડએ મદદનીશ કાયદા અધિકારીની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે.
UGVCL Recruitment 2023, UGVCL bharti, notification, government jobs : સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નોકરી માટે જાહેરાત બહાર પાડી છે. ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL Recruitment 2023) એ મદદનીશ કાયદા અધિકારીની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો 16 નવેમ્બર 2023 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
યુજીવીસીએલમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારોશૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ જાણકારી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી, મહત્વની માહિતી
- સંસ્થા:- ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)
- પોસ્ટ:- મદદનીશ કાયદા અધિકારી
- ખાલી જગ્યા:- જરૂરિયાત મુજબ
- નોકરી સ્થળ:- ગુજરાત
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 16-11-2023
ઉત્તર ગુજરાત જિવ કંપની લિમિટેડ ભરતી, પાત્રતા
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફુલ ટાઈમ રેગ્યુલર કોર્સ સાથે અથવા કાયદામાં પાંચ વર્ષનો ઈન્ટીગ્રેટેડ કોર્સ સાથે ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે વિશેષ એલએલબી ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
- કોર્પોરેટ સેક્ટર/જાહેર ક્ષેત્ર/પાવર સેક્ટરમાં અથવા કોર્ટ ઓફ લોમાં એડવોકેટ તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ.
- અંગ્રેજી ભાષા પર સારી કમાન્ડ, કાનૂની ડ્રાફ્ટિંગમાં કુશળતા અને જ્ઞાન, કોર્ટ પ્રક્રિયાનું જ્ઞાન, બ્રીફિંગ અને કોમ્પ્યુટર ઓપરેશન્સનું જ્ઞાન
ઉંમર મર્યાદા
- અસુરક્ષિત કેટેગરી માટે: જાહેરાતની તારીખે 35 વર્ષ.
- વિભાગીય ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ ધ્યાનમાં લેવામાં આવશે.
પગારધોરણ
- કંપનીના નિયમો મુજબ રૂ. 45400-101200નો મૂળ પગાર ઉપરાંત અન્ય ભથ્થાં.
અરજી ફી
- UR અને SEBC ઉમેદવાર માટે રૂ.500.00 (GST સહિત)
- ST અને SC ઉમેદવાર માટે રૂ.250.00 (GST સહિત)
અરજી કેવી રીતે કરવી ?
- પાત્ર અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.
મહત્વની લિંક
નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે | Click here |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે | Click here |