IOCL દ્વારા એપ્રેંટિસની 1720 ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
કુલ જગ્યા
- 1720 જગ્યા પર ભરતી બહાર પડી છે.
પોસ્ટનું નામ
- ટ્રેડ એપ્રેન્ટિસ- એટેન્ડન્ટ ઓપરેટર
- ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર)
- ટ્રેડ એપ્રેન્ટિસ બોઈલર (મિકેનિકલ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (કેમિકલ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇન્સ્ટ્રુમેન્ટેશન)
- ટ્રેડ એપ્રેન્ટિસ (સચિવાલય સહાયક)
- ટ્રેડ એપ્રેન્ટિસ (એકાઉન્ટન્ટ)
- ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર)
- ટ્રેડ એપ્રેન્ટિસ (ડેટા એન્ટ્રી ઓપરેટર) (કૌશલ્ય પ્રમાણપત્ર ધારકો)
લાયકાત શું જોઈએ?
- દરેક પોસ્ટ માટેની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.
ઉમર ધોરણ
- લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા: 24 વર્ષ
- SC/ST/OBC (NCL)/ PWD ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ લાગુ પડે છે.
મહાવની તારીખ
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 21-10-2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 20-11-2023
અરજી કઈ રીતે કરવી?
- આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે.
મહત્વની લિંક
- ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા માટે: અહી ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા માટે: અહી ક્લિક કરો