ગાંધીનગર જિલ્લા દ્વારા હોમગાર્ડની 114 ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
કુલ જગ્યાઓ
- 114 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?
- હોમગાર્ડની જગ્યા પર ભરતી બહાર પડી છે.
લાયકાત શું જોઈએ?
- ધોરણ 10 પાસ
ઉમર ધોરણ કેટલું જોઈએ?
- 18 વર્ષથી વધારે
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ થશે.
જોબ લોકેશન
- ગાંધીનગરના વિવિધ વિસ્તાર
ભરતીની પસંદગી પ્રક્રિયા
- મેડિકલ
- ટેસ્ટ
- મેરિટ
અરજી કઈ રીતે કરવી?
- ઓફલાઇન અરજી કરવાની રહેશે.
મહત્વની તારીખ
- શરૂઆતની તારીખ: 27-10-2023
- છેલ્લી તારીખ: 10-11-2023
મહત્વની લિંક
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે: અહી ક્લિક કરો
- નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે: અહી ક્લિક કરો
Hi, am Rachna solnki ,me 10the pass
KATARA Ravinaben sukrmbhai
Status-ghughash
Ta-fatepura
Di-Dahod