નમસ્તે, સૌ મિત્રો….। તમે પણ નોકરીની શોધમા છો ? તો આજે અમે તમારા માટે એક નવી નોકરીની માહિતી લઈને આવ્યા છીએ આસીસ્ટંંટ લોકો પાઈલોટ જેમા, તમેને નોકરીનું નામ , નોકરીનો પગાર, નોકરી માટેની લાયકાત, નોકરી માટે ફોર્મ ભરવાની તારીખ જેવી સંપુર્ણ માહીત્તી આપશુ. તો મિત્રો અંત સુધી નોકરીની માહિતી વાંચીને નોકરીની જરુરીયાત મિત્રો ને આ માહિતી શેયર કરશો.
Join WhatsApp Group
Join Now
૧૦ પાસ ITI Treds પર ભરતીની જાહેરાત ૨૦૨૩ ( આસીસ્ટંટ લોકો પાઈલોટ ભરતી ૨૦૨૩ )
ભારતીય રેલવેમાં ભરતી ૨૦૨૩ (Assistant Loco Pilot Recruitment 2023)
પોસ્ટનું નામ | આસી. લોકો પાઈલોટ |
સંસ્થાનું નામ | ભારતીય રેલવે |
નોકરીનુ સ્થળ | ઉતર પશ્વિમ ભારત |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | ૦૭/૦૪/૨૦૨૩ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૬/૦૫/૨૦૨૩ |
ફોર્મ ઓનલાઈન કે ઓફલાઈન ભરવુ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટની લિંક | www.rrcjaipur.in |
લાયકાત (Eligibility)
- ૧૦ પાસ આઈટીઆઈ, ડિપ્લોમાં ઈન મિકેનીકલ વગેરી
પગાર ધોરણ (Salary Scale)
- તાલીમ દરમિયાન ૧૯’૯૦૦/- ત્યારબાદ નિયમોનુસાર
પસંદગી પ્રકિયા (Selection Process )
- ઓનાલાઈન પરીક્ષા પાસ કર્યા બાદ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પ્રમાણ પત્ર આપવાનુ રહેશે
Important Link
નોકરીની જાહેરાત મેળવવા માટે | ડાઉનલોડ કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમે પેજ | અહી ક્લિક કરો |
આસી. લોકો પાઈલોટ ભરતી ૨૦૨૩ માં વારંવાર પુછાતા પ્રશ્નો ( Assi Loco Pilot Recruitment 2023 FAQ’s )
આસી.લોકો પાઈલોટ ભરતીમાં ફોર્મ ભરવાની ફી કેટલી છે.?
આસીસ્ટંટ લોકો પાઈલોટમાં ફોર્મ ભરવાની ફી કોઈ નથી
આસી.લોકો પાઈલોટ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે.?
આસીસ્ટંટ લોકો પાઈલોટમાં ફોર્મ ઓનલાઈન ભરવાનુ રહેશે.
આસી.લોકો પાઈલોટમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.?
આસીસ્ટંટ લોકો પાઈલોટમાં ફોર્મ ૦૬/૦૫/૨૦૨૩ સુધી ભરી શકાશે.